ગુજરાતીમાં વાંચવા માટે પેજના નીચે જુઓ

Ayulink Pain Management Program

Ayulink offers special process for the management of Arthritis, Osteoarthritis, Rheumatoid arthritis, Spine related problem – Bulging of discs, Degenerated discs, Canal stenosis etc),  Back pain, Neck pain, Sciatica, Frozen shoulder, Calcaneus spur, Neuro – Muscular disorder and all other Joint- Ligament-Muscular stiffness….Pain in any region – head, neck, chest, stomach, hands and legs. The unique processes applied in the treatment are developed by Dr. Prerak Shah, after his experience of 35+ years as a leading panchkarma doctor in the state. 

ARTHROTHERMIA – A novel approach for arthritis and neuro-muscular disorders

 Arthrothermia Treatment…25000+ Procedures…

Ayulink Arthrothermia Treatment…For Patients of;
* Osteoarthritis 
* Knee joint pain – O. A. changes
* Spine related problem – Back pain, Neck pain, Sciatica, Canal stenosis, Disc bulging and herniation
* Calcaneous spur
* Neuro – Muscular disorder and all other Joint- Ligament-Muscular stiffness…etc

What is ARTHROTHERMIA?

Combining the use of (herbal) Alkaline Cautery (Ksharkarma) and Indirect Thermal Micro Cautery in a precise form is developed by Dr. Prerak Shah and given name “Arthrothermia” (Patented)

Ksharkarma treatment is a kind of ancillary surgery, which is described by Acharya Sushruta, It is non-invasive, without cut & burns, without bleeding procedure. With this treatment suffering person can enjoy life with more flexibility – more mobility of joints, with much controlled pain for longer period.

Patient is more assured for most positive responses and no burns, no pain, no post-therapy complications and no need of any precautionary treatments or applications of medicines.

Less internal / external medicines and maximum benefits and positive responses…that is where Ayulink is constantly focused.

Usually 4 – 8 sittings of Arthrothermia treatment course (daily / alternate / twice in a week or weekly – as suggested by our doctor), takes around 30 to 40 minutes for one joint or location), with very less and very common ayurvedic medicines + life style suggestion are generally enough to taper down modern medicines and switch over to ayurveda in short span. Usually our patients records show that  patients can enjoy life with bearable complaints and symptoms of above such diseases. 

What patient need is the TRUST and FAITH in Ayurveda.

——————————————————————————————————————————————————————————————

Patient Opinion / Feedback Click Here

————————————————————————————————————————————————————————————–

Scientific Evidences

Please have a look at research Papers on efficacy of our Arthrothermia program:

published in a scientific journal / presented in International Conference: Click Here

 

👍 ઘૂંટણનો સંધિવા, કમરના દુઃખાવાનો અંત!

આયુલિંક આયુર્વેદની આર્થ્રોથર્મિયા – નોન-સર્જિકલ ટ્રીટમેન્ટ દ્વારા પીડામાં ઘટાડો તાત્કાલિક શરૂ થઈ શકે છે!

અત્યાર સુધી ઘૂંટણની પીડા અથવા કરોડરજ્જુની વિકૃતિઓથી પીડાતા લોકો પાસે ફક્ત 3 ચોઈસ હોય છે:

(૧) દુખાવાને સહન કરો અને ચાલતા ચાલતા પડી જવાની કે જકડાઈ જવાની ચિંતા સાથે જીવો.

(૨) પેઇનકિલર્સ અને સ્ટિરોઇડ્સ વડે દર્દને કંટ્રોલ કરો પણ એની આડઅસરોના જોખમને સ્વીકારો.

(3)  જોખમી શસ્ત્રક્રિયા, એનેસ્થેસિયા અને એના કોમ્પ્લીકેશન્સને પસંદ કરો

આર્થ્રોથર્મિયા એક ક્લિનિકલી સાબિત થયેલી સારવાર છે. જેની મદદથી ઢીંચણના દુખાવા અને લોઅર સ્પાઇનલ ડિસઓર્ડર્સ ધરાવતા ૯૦% દર્દીઓને દુખાવામાં તાત્કાલિક અસરથી આરામ મળે છે અને આવા દર્દીઓ સર્જરીને ટાળી શકે છે. કલ્પના કરો કે હવે મુઠ્ઠી ભરીને દવાઓ લેવાની નહીં, ઉકાળા પીવાના નહિ કે તેલ-માલિશ ઘસવાના નહિ. છતાં પણ ઝડપી-અકસીર અને લાંબા ગાળાના ફાયદો મળે. આ સારવાર ઢીંચણના, કમરના અને સ્પાઈનને લગતા રોગોમાં અદ્ભુત કામ કરે છે, જેવાકે-

  • ઘૂંટણમાં સતત દુઃખાવો અને કરોડરજ્જુના નીચલા વિકાર
  • જડતા અને બળતરા
  • રેસ્ટલેસ પગ
  • સ્નાયુની નબળાઈ
  • અગવડતાને કારણે ઊંઘવામાં મુશ્કેલી
  • ઘૂંટણ પર વજન સહન ન કરી શકાય
  • ઘૂંટણને સંપૂર્ણપણે સીધું કરવામાં અસમર્થતા
  • પગને ચાલવામાં/ ઊંચકવામાં અસમર્થ (ચાલવું, સીડી ચઢવા કે ઉતરવામાં તકલીફ)
  • કરોડરજ્જુના / કમરમાંથી હલનચલન વખતે થતો અસહ્ય દુખાવો

આર્થ્રોથર્મિયા એ ક્ષારકર્મ અને અપ્રત્યક્ષ અગ્નિકર્મ નામની બે અલગ અલગ સારવારનું કોમ્બીનેશન છે.  ક્ષારકર્મ એ આચાર્ય સુશ્રુત દ્વારા બતાવેલ આયુર્વેદિક વાઢકાપ વગરની-બ્લીડીંગ વગરની ancillary surgery છે. આ સારવારથી કમર – ઢીંચણના દુખાવાથી પીડિત વડીલ સર્જરી કરાવ્યા સિવાય, વર્ષો સુધી આરામથી જીવી શકે છે.

આર્થ્રોથર્મિયા એવા વડીલો માટે નવી આશા છે, જે ઢીંચણ, કમર કે સ્પાઈનના રોગો સામે લડી લેવા માટે જોખમી પેઇન્કિલર દવાઓ અથવા શસ્ત્રક્રિયાનો વિકલ્પ શોધી રહ્યા છે.  એમના દુખાવાને દૂર કરવાનો, જોખમી શસ્ત્રક્રિયા ટાળવાનો અને ફરીથી હસતા હસતા હરતા ફરતા થવાનો આ ઉત્તમ સમય છે!

ફક્ત 6-8 સીટિંગની સારવાર પછી ઢીંચણ, કમર કે સ્પાઈનના અસહ્ય દુખાવામાંથી આરામ મળે અને રોજબરોજના કામ સરળતાથી કરી શકાય છે. આ સારવારમાં;

✅   વાઢકાપ નથી

✅   એનેસ્થેસિયા નથી

✅   કોઈ ડાઘ કે કાપા પડતા નથી

✅   હીલિંગ તરત જ શરૂ થઈ શકે છે

✅   સફળતાનો દર ઉંચો છે

અમારા આયુર્વેદિક કન્સલ્ટેશનની એપોઇન્ટમેન્ટ, આર્થ્રોથર્મિયા વિષે વધુ જાણવા માટે “9824243567” પર વોટ્સએપ કરો.